જોધપુર – ઓસિયાજી – ફ્લોદી – રામદેવરા – જેસલમેર પ્રવાસ – ૪ દિવસ 

જોધપુર – ઓસિયાજી – ફ્લોદી – રામદેવરા – જેસલમેર પ્રવાસ – ૪ દિવસ 

આખી ટીકીટ – ૧૩૦૦૦/  અડધી ટિકિટ  – ૧૧૦૦૦/ 

નવેમ્બર ટુર :  તારીખ ૪-૧૧-૨૦૨૧ થી ૮-૧૧-૨૦૨૧ 

અમદાવાદ થી રાત્રે ૧૨ વાગે 2 x 2  AC Pushback બસ દ્વારા જોધપુર જવા રવાના રાત્રી બસ મુસાફરી

સવારે જોધપુર આગમન સવારે 7:00  – બ્રેકફાસ્ટ બાદ જોધપુર લોકલ સાઈટસીઈંગ – બપોરના ભોજન બાદ ખરીદી – રાત્રી રોકાણ જોધપુર 

સવારે બ્રેકફાસ્ટ બાદ 8.00 a.m.  જેસલમેર જવા રવાના –  ઓશિયાજી તેમજ રામદેવરા દર્શન  – જેસલમેર આગમન જેસલમેર લોકલ સાઈટસીઈંગ –   રાત્રી રોકાણ

સવારે 8:00 am  બ્રેકફાસ્ટ બાદ અમરસાગર – બ્રહ્મસાગર લોદરવા દર્શન –  બપોરના ભોજન બાદ જેસલમેર રણની મુલાકાત –  રાજસ્થાન કલ્ચરલ ડાન્સનો આનંદ – રાત્રે જેસલમેર હોટલ પરત –  રાત્રિરોકાણ જેસલમેર

સવારે 8:00 am બ્રેકફાસ્ટ બાદ જેસલમેર ખરીદી –  બપોરના ભોજન બાદ અમદાવાદ આવવા રવાના – રાત્રે અમદાવાદ આગમન

સામાન્ય નિયમ તેમજ માહિતી

  • મુસાફરી દરમિયાન એક બસની વ્યવસ્થા રહેશે
  • ભોજન વ્યવસ્થામાં સવારે બ્રેકફાસ્ટ બપોરનું લંચ તથા સાંજનું ડિનરનો સમાવેશ થશે
  • સાઈટસીઇંગ  એન્ટ્રી,  કેમલ રાઇડ ,  રણમાં કલ્ચર પ્રોગ્રામની ફી સ્વખર્ચે રહેશે
  • દરેક સ્થળે થ્રી સ્ટાર કેટેગરી હોટલમાં ચાર વ્યક્તિ વચ્ચે એક AC રૂમની સગવડતા રહેશે