શ્રી સમેતશિખરજી – પાવાપુરી રાજગીરી – ગુણયાજી – લચ્છવાડ – ઋજુવાલિકા –  ભાગલપુર – કુંડલપુર –  નાલંદા પ્રવાસ

શ્રી સમેતશિખરજી – પાવાપુરી રાજગીરી – ગુણયાજી – લચ્છવાડ – ઋજુવાલિકા –  ભાગલપુર – કુંડલપુર –  નાલંદા પ્રવાસ –  ૮  દિવસ 

નવેમ્બર ટુર :  તારીખ ૧૮-૧૧-૨૦૨૧ થી ૨૫-૧૧-૨૦૨૧ 

અમદાવાદથી ઈન્ડિગો ફ્લાઈટ દ્વારા ૧૧:૩૦ am પટના જવા રવાના – બપોરે ૨:૦૦ pm  પટના આગમન – પટનાથી રાજગીરી જવા રવાના (૧૦૦ કિલોમીટર) રાજગીરી આગમન –  રાત્રિરોકાણ રાજગીરી night hold રાજગીરી

સવારે રાજગીરીમાં નવકારશી બાદ પાવાપુરી જવા રવાના (૪૦  કિલોમીટર) – પાવાપુરી આગમન – શ્રી પ્રભુ મહાવીર સ્વામી ભગવાન અહીં નિર્વાણ પામી મોક્ષ પામ્યા છે તે જલમંદિરના દર્શન – ગામ મંદિર તેમજ સમોવસરણ મંદિરના દર્શન સેવા-પૂજા – પાવાપુરીમાં બપોરના ભોજન બાદ નાલંદા પ્રસ્થાન (૧૬  કિલોમીટર)  નાલંદા વિશ્વવિદ્યાલયની મુલાકાત –  કુંડલપુર ગૌતમ સ્વામી ભગવાનના  જન્મ કલ્યાણક જૈન મંદિરના દર્શન –   રાજગીરી તરફ પ્રસ્થાન (૧૮ કિલોમીટર) – રાજગીરી આગમન – રાજગીરી રાત્રી રોકાણ